બે પદાર્થોની બનેલી એક સંયુક્ત ભારે દોરીને ઊંચી છત પરથી શિરોલંબ લટકાવવામાં આવી છે. ઉપરની દોરી અને નીચેની દોરી માટે વિવિધ ભૌતિક રાશિઓનો ગુણોત્તર આ મુજબ છે: લંબાઈ $\frac{L_u}{L_l} = \frac{1}{2}$,આડછેદનું ક્ષેત્રફળ $\frac{A_u}{A_l} = \frac{2}{1}$,અને ઘનતા $\frac{d_u}{d_l} = \frac{2}{3}$. બંને દોરીઓમાં મહત્તમ પ્રતિબળનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $\frac{2}{3}$
  • B
    $\frac{3}{4}$
  • C
    $\frac{5}{6}$
  • D
    $\frac{4}{5}$

Explore More

Similar Questions

દઢ વસ્તુ (Rigid body) અને ઘન વસ્તુ (Solid body) વચ્ચેનો તફાવત લખો.

$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારનું બ્રેકિંગ સ્ટ્રેસ $5 \ kg-wt/m^2$ છે. સમાન દ્રવ્યના $2L$ લંબાઈ અને $2r$ ત્રિજ્યા ધરાવતા તારનું બ્રેકિંગ સ્ટ્રેસ $kg-wt/m^2$ માં કેટલું હશે?

સ્થિતિસ્થાપક મર્યાદા સુધી સ્ટ્રેસ (પ્રતિબળ) $\to$ સ્ટ્રેન (વિકૃતિ) ના આલેખનો આકાર કેવો હોય છે?

$A$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સળિયાના બંને છેડાઓ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન અને વિરુદ્ધ દિશામાં ખેંચાણ બળો લગાડવામાં આવે છે. સળિયાની લંબાઈ સાથે $\theta$ ખૂણો બનાવતું એક સમતલ $BB'$ ધ્યાનમાં લો. સમતલ $BB'$ પર લાગતા તણાવ પ્રતિબળ અને આરૂપ પ્રતિબળ (shearing stress) નો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

સ્થિતિસ્થાપક મર્યાદા હેઠળ પ્રતિબળ એ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo